GSRTC Driver OMR Result 2024 - GSRTC Driver Result 2024, GSRTC Driver OMR 2024, GSRTC Driver OMR Result Out, GSRTC Driver OMR Result Declared 2024, GSRTC Driver OMR Result Updates, Gujarat Sate Road Transport Corporation has published Driver OMR Result 2024, Check below for more information.
GSRTC Driver OMR Result 2024
Post Name : Driver
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ડ્રાઈવર ભરતીની જાહેરાત ક્રમાંક નંબર GSRTC/202324/1 અન્વયે ડ્રાઈવર ની ડાયરેક ભરતી કરવા માટે તારીખ 28 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવેલી OMR આધારિત હેતુલક્ષી Written Exam નું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવેલ છે જેની લાગતા વળગતા અરજદારોએ નોંધ લેવી.
મહત્વપૂર્ણ માહિતી:
- ડ્રાઈવર પોસ્ટમાં સીધી ભરતી કરવા માટે તારીખ 28 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવેલ OMR પ્રદ્ધતિથી લેવાયેલ Written Exam પાસ થવા માટે કોઈ Minimum Mark ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- બિનઅનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ પોસ્ટ ખાતામાં OMR Written Exam Fees 250/ + વધારાના પોસ્ટલ ચાર્જ ભરેલા નથી તેવા અરજદારોનું પરિણામ જાહેર કરેલ નથી.
- આ ડ્રાઈવર ની પરીક્ષામાં મેળવેલ માર્ક માત્રથી ઉમેદવાર ની પસંદગી/નિમણુંકને પાત્ર થતા નથી.
- જાહેરાતની નોટિફિકેશન A ની પેટા સૂચના નંબર 8 મુજબ 100 માર્કની OMR પ્રદ્ધતિથી લેવામાં આવેલ લેખિત પરીક્ષા । એક્ઝામ માં હાજર રહેલા ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરીટ ધરાવનાર ઉમેદવારને જાહેરાતમાં આપેલ અનામત / બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, 1:3 ના રેશ્યો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાની યાદી હવે પછી જાહેર કરવામાં આવશે.
OMR Result : Click Here
Official Website : Click Here
Stay connected with www.jobmarugujarat.net for latest updates