GSEB Std 12th Result 2024 Out

GSEB Std 12th Result 2024 Out - Gujarat Secondary and Higher Secondary Education Board has released standard 12th (HSC) Result Notification 2024 Out, Check below for more details.


GSEB Std 12th Result 2024 Out

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar Press Note Published state that HSC Exam Standard 12th Science and General Stream, Vocational and GUJCET 2024 & Sanskrit Madhyam Result Held in March 2024 GSEB will be announced on the official website at www.gseb.org on Date 09, May 2024 at 09:00 am.  

GSEB Std 12th Result 2024 Out - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

GSEB HSC WhatsApp Result 2024

Students can ger their HSC Result by entering the Roll Number of the Exam. Students can get the HSC Result by sending their Roll number on WhatsApp Number 6357300971

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

GSEB 12th Result 2024 

Students Marksheet, Certificate, and S.R. details about sending to school will be given later. A Paripatra containing the necessary information for post exam verification, paper verify, name correction, rejection of marks and re appearance in the exam will be released later & send to the schools along with the percentage sheet and certificate. School principals, students, parents and all concerned should take note of this.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Notification: Click Here

Official website: Click Here

3 comments:

Powered by Blogger.